ભારતે અમારી વાતચીત સાંભળવાની જરૂર હતી : પાકિસ્તાન વિદેશ મંત્રી

0
18

પાકિસ્તાની વિદેશ મંત્રીએ નારાજ થતાં કહ્યું કે જા આપણે આ ફોરમથી કંઇક માંગીએ છીએ તો આપણે આગળ વધવું પડશે પરંતુ આ કોઇ રીત છે? મને એ કહેવામાં કોઇ સંકોચ નથી કે જા સાર્કની પ્રગતિમાં કોઇ અડચણ છે તો એક દેશનું વર્તન છે.
તેમણે આગળ કહ્યું કે અમારી વચ્ચે કોઇ વાતચીત થઇ નથી. તેઓ (સુષ્મા સ્વરાજ) અધવચ્ચેથી જ જતા રહ્યાં, કદાચ તેમની તબિયત સારી નહોતી. મેં તેમનું ભાષણ સાંભળ્યું, તેમણે ક્ષેત્રીય સહયોગની વાત કરી. ક્ષેત્રીય સહયોગ કેવી રીતે શકય છે, જયારે દરેક લોકો બેસીને એક-બીજાની વાત સાંભળી રહ્યાં અને તમે તેને બ્લોક કરી રહ્યાં છો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY