હવે બેન્કમાં આધાર સિવાય પાંચ ડોક્યુમેન્ટ માન્ય ગણાશે

0
15

ન્યુ દિલ્હી,તા.૨૯
બેન્કો હવે આધારકાર્ડની માગણી નહીં કરી શકે. બેન્કમાં એકાઉન્ટ માટે આધારકાર્ડ એ ફરજિયાત ન હોવાનું સુપ્રીમે ઠેરવ્યા બાદ બેંકો પણ હવે મૂંઝવણમાં મૂકાઈ છે. જેઓ આરબીઆઈના નવા નિર્દેશોની રાહ જાઈ રહી છે. કારણ કે લોકો આધારકાર્ડને હવે બેંકમાંથી ડિ લિંક કરી શકે છે. બેન્ક એ અતિ અગત્યની છે. સુપ્રીમ કોર્ટે આધાર પર નિર્ણય લીધા બાદ હવે બેંક ગ્રાહકને KYC (know your coustmer)નાં અન્ય બેંકમાં આધાર જરૂરી નથી! હવે બેંકમાં આપવા પડશે આ ૫
આભાર – નિહારીકા રવિયા ડોકિયુમેન્ટ. બેંકમાં આ ૫ દસ્તાવેજ વેલિડ હશે. બેંકર્સનું કહેવું છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી નોટિફાઇડ કરાયા બાદ ગ્રાહકોને બેંકમાં જમા કરાવવા પડશે. RBI તરફથી નોટિફાઇડ ડોકિયુમેન્ટ પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઇડી, પેન કાર્ડ અને રાષ્ટ્રીય રોજગાર ગેરંટી સ્કીમ (નરેગા)નું જાબ કાર્ડ માન્ય કરાયું છે. રિઝર્વ બેંકે આ દસ્તાવજાને જુલાઇ ૨૦૧૭માં નોટિફાઇડ કર્યા હતા. બેંક ખાતુ ખોલવા માટે જરૂરી દસ્તાવેજનાં રૂપમાં આ કાગળ વાસ્તવમાં બ્લેક મની પર રોક લગાવવા માટે ખાસ બનાવવામાં આવ્યા હતાં. જુલાઇ ૨૦૧૭ના નોટિફિકેશન પહેલાં જ માન્ય દસ્તાવેજ હવે માન્ય રહેશે.
બેંકર્સનું કહેવું છે કે, આધાર પર સુપ્રીમ કોર્ટનાં આ નિર્ણય બાદથી રાહ જાવાઇ રહી છે કે રિઝર્વ બેંક હવે કયો નવો નિર્દેશ જારી કરે છે. બેંક હવે તે ગ્રાહકોની સ્થિતિ અંગે સમજવા ઇચ્છે છે. આધાર બેંક ખાતા સાથે લિંક્ડ છે. બેંક ખાતાથી અલગ કરી શકાય છે આધાર- સુપ્રીમ કોર્ટનાં નિર્ણય પહેલાં ગ્રાહકો માટે બેંક અકાઉન્ટથી આધાર લિંક કરવું જરૂરી બનાવી દેવામાં આવ્યું હતું. હવે જયારે સુપ્રીમ કોર્ટે આ આદેશ બાદ આધારને લિંક કરવું સ્વૈચ્છિક ગણાવ્યું છે. ત્યારે ગ્રાહક બેંક સાથે તેનું આધાર ડીલિંક પણ કરાવી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY