ધોનીએ દબાણની સ્થિતિમાં શાંત રહેવાની કળા શીખવી હું ધોનીની જેમ કૂલ કેપ્ટન બનવા માંગુ છુ : રોહિત શર્મા

0
7

દુબઈ,તા.૨૯
રોહિત શર્માએ કહ્યું છે કે, તે મહેન્દ્ર સિંહ ધોનીની જેમ એક કૂલ કપ્તાન બનવા માંગે છે. રોહિતને એ વાતનો ગર્વ છે કે, તેણે ધોનીથી દબાણની સ્થિતિમાં શાંત રહેવાની કળા શીખી છે.
જ્યારે કોચ રવિ શાસ્ત્રીએ પણ ધોની જેમ જ શાંત રહેતા રોહિત શર્માની પ્રશંસા કરી કે, જેની કપ્તાનમાં ભારત એશિયા કપનું સાતમું ખિતાબ જીત્યું છે.
આ ઉપરાંત રોહિતે કહ્યું કે, મેં મહેન્દ્ર સિંહ ધોનીને ઘણા વર્ષોથી કપ્તા તરીકે જાયા છે, તે ક્્યારેય પરેસાન નથી થતા. કોઇપણ નિર્ણય લેવામાં થોડો સમય લે છે. એમની અમુક ટેવો મારામાં પણ છે.
વધુમાં રોહિતે કહ્યું કે, હું વિચારીને પછી જ કંઈક પ્રતિક્રિયા આપું છું. હા, ૫૦ ઓવરની રમતમાં સમય મળે છે, આપણી પાસે કંઇપણ કરવા માટે સમય હોય છે. આ બધુ મેં ધોનીને જાઈને શીખ્યું છે. હું તેમની કપ્તાનીમાં લાંબા સમય સુધી રમ્યો છું. જ્યારે પણ જરૂર હોય તે સૂચન આપવા તૈયાર હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY