લીંબડી તથા ચુડા તાલુકા ના ખેડૂતોના પાકને મળશે સિંચાઈનુ પુરતુ પાણી મળશે

0
138

ગુજરાત માં કેટલાક વર્ષ થી ખેડૂતો માટે નો પ્રશ્નો પેચીદો બન્યો છે આ બાબતે ગુજરાત સરકારે કોઈ પ્રશ્ન ઉકેલી નથી શક્તિ અને ખેડૂત દિવસે દિવસે દેવાદાર અને પાયમાલ બની રહયો છે અને રોજે રોજ ખેડૂત આત્મવિલોપન બનાવો વધી રહીયા છે જો ગુજરાત માં ખેડૂતો ના દેવુ માફ કરે, ખાતર બિયારણ, દવા ના ભાવ નિયંત્રણ કરે, પાણી, સિંચાઈ, સમયસર ટેકાનો ભાવ પુરતો મળતો નથી. ખેડૂતોને પોષણક્ષમ ના ભાવ મળી રહે અને પાક વિમાનો લાભ મળતા નથી આ જગતના તાત ને વિવિધ પ્રશ્નો ઘણા બધા છે અને જ્યારે હમણા જ થોડા દિવસ અગાઉ પણ લીંબડી કિસાન ખેડૂત સમિતિ દ્વારા લીંબડી પ્રાંત અધિકારી આપવામાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જ્યારે ગઇ કાલે રાતે નર્મદા ના અધિકારીઓની લીંબડી તથા ચુડા તાલુકા ના ગામ ના ખેડૂતો સાથે યોજાઈ બેઠક હતી. આ બેઠક માં લીંબડી તથા ચુડા તાલુકા ના ખેડૂતોને દ્વારા પૂરતું સિંચાઈ પાણી ન મળવા બાબતે રજુઆત કરવામાં આવી અને હાલ માં ખેડૂતો ની વિકટ પરિસ્થિતિ ની અધિકારીઓને જણાવી હતી…
ત્યારે અધિકારી તરફ થી માહિતી મળતા ખેડૂતો ને હવે મળશે પુરતુ પાણી માટે આ બેઠક માં ખેડૂતો ના હિત માટે લેવાયો મહત્વ નિર્ણય લેવામાં આવીયો હતો અને ખેડૂતોને પુરતા ફોસ થી મળશે પાણી…લીંબડી તથા ચુડા તાલુકા ના ખેડૂતોના પાક માટે મળશે સિંચાઈનુ પુરતું પાણી તેમજ વલ્લભીપુર વાળી મેઈન કેનાલ માંથી ખેડૂતો ને સિંચાઈ પાણી નો મળશે લાભ…આગળના ગામને પણ મળશે પૂરું પાણી મળશે તેવી અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યું હતું.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY