શ્રીનગર,તા.૩
જમ્મૂ-કશ્મીર ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ કોંગ્રેસ સામે આકરા પ્રહાર કરતા વિવાદિત નિવેદન આપ્યું. ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને વોટ આપવો એટલે લશ્કરને વોટ આપવા બરાબર.
ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ કોંગ્રેસની તુલના લશ્કર-એ-તૈયબા સાથે કરતા વાતાવરણ ગરમાયુ છે. જા કે, મોટા ભાગના નેતાઓ પોતાની રાજકીય રેલી કે સંબોદન દરમિયાન આ પ્રકારના વિવાદિત નિવેદન આપતા હોય છે અને બાદમાં પોતાના જ નિવેદનમાં ફસાતા હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





