ગરુડેશ્વર ના ગભાણા ની બ્યુટી પાર્લર ગયેલી દીકરી ને વડોદરા નો યુવાન ભગાડી જતા ફરિયાદ

0
79

ગભાણા ગામમાં રહેતી અને ઘરે બ્યુટી પાર્લર માં જવાનું કહી નીકળેલી છોકરી ની શોધખોળ માં જાણવા મળ્યુ કે કેવડિયા થી વડોદરા નો કોઈ યુવાન ભગાડી ગયો

રાજપીપળા : નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકાના ગભાણા માં રહેતા એક આદિવાસી પરિવાર ની 17 વર્ષ ની દીકરી ગત તારીખ 2 ઓક્ટોબરે ઘરે થી બ્યુટીપાર્લર જવાનું કહી ગયા બાદ ઘણો સમય થવા છતાં ઘરે પરત ન આવતા માતા એ જાતે તપાસ કરી તો કેવડિયા કોલોની ખાતે જાણવા મળ્યુ કે એક વડોદરા નો કોઈ યુવાન ભગાડી ગયો છે ત્યારે આ વાત જાણવા મળતાજ માતા એ કેવડિયા પોલીસ મથકે આ વડોદરા ના અજાણ્યા યુવાન વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY