હાથ ઉછીના લીધેલા રૂ. ૩.૪૦ લાખ પરત કરવાને બદલે ધમકી આપી

0
76

સુરત, તા. ૦૬
ઉછીના લીધેલા રૂપિયા ૩.૪૦ લાખ પરત આવવાને બદલે જાનથી મારી નાખવાની ધમકી અપાયાની એક ફરિયાદ સરથાણા પોલીસ મથકે નોંધાઈ હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા પ્રભુ દર્શન સોસાયટીમાં રહેતા આશિષભાઈ છગનભાઈ લાઠિયાએ આરોપી નાવડિયા ઘનશ્યામ ગોરધનભાઈને ઉછીના રોકડા રૂ. ૩.૪૦ લાખ આવ્યા હતા અને પ્રોમીસરી નોટ નોટરી સહિત લખાવી હતી. ચાર માસમાં આરોપીએ પૈસા ચૂકવી દેવાનો વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ રૂપિયા પરત આપવાને બદલે આરોપીએ પૈસા પાછા માંગશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. સરથાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY