છત્રી નીચે ચાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિરીક્ષણ કરતા સચિવ

0
157

રાજપીપળા : કેવડિયા પાસે આકાર લઈ રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ ને ગણતરીના દિવસો બાકી હોય ોજ સરકાર ના નવા નવા સચિવો સહીત અન્યો આ સ્થળની મુલાકાત અને નિરીક્ષણ માટે ત્યાં આવે છે ત્યારે ગુરુવારે પણ ગુજરાત ના સામાન્ય વહીવટ વિભાગ ના અધિક મુખ્ય સચિવ સંગીતાબેન સિંઘ આવ્યા એમની સાથે જિલ્લા પ્રભારી સચિવ હૈદર અગ્ર સચિવ એ કે રાકેશ અને સચિવ એસ બી વસાવા હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ ની મુલાકાત અને નિરીક્ષણ માટે ફરી રહેલા આ સચિવો માં સંગીતાબેન સિંઘ આકરી ગરમી થી બચવા સતત છત્રી સાથે ચાલતા નજરે પડ્યા એ બાબત હાલ એક ચર્ચાનો વિષય બની હતી જેમાં એવી ચર્ચા હતી કે હજરો કારીગરો કે જેમને આ સ્ટેચ્યુ ઉભું કર્યું સાથે કેટલાયે અધિકારીઓ સહીત અત્યાર સુધી આવેલા અન્ય લોકો પણ બળબળતા તાપ માં કામ કર્યું કે નિરીક્ષણ કરી ગયા ત્યારે ગુરુવારે આવેલા ગુજરાત ના સામાન્ય વહીવટ વિભાગ ના અધિક સચિવ નેજ કેમ ગરમી થી રક્ષણ માટે છત્રી ની જરૂર પડી…?

શું આ સ્ટક્ચર ઉભું કરનાર કારીગરો કે અધિકારીઓ ને ગરમી નહિ લાગી હોય…? કેમ થોડા સમય માટે આવેલા સચિવ થી ગરમી ન વેઠાઈ …? અને એ પણ સામાન્ય વહીવટ વિભાગ ના અધિક મુખ્ય સચિવ હતા ત્યારે એક સામાન્ય માણસ જયારે બળબળતા તાપ માં ફરતા હોય કે કામ કરતા હોય ત્યારે સામાન્ય વિભાગ ના આ મેડમ થી કેમ તાપ સહન ન થઈ શક્યો…? શું આ છે ગુજરાત નો વિકાસ…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY