માતાનું મકાન લખાવી લેવા માટે પરિણીતાને સાસરિયાનો ત્રાસ

0
213

સુરત, તા. ૧૮
દહેજમાં રૂપિયા બે લાખ અને માતાનું મકાન નામ .પર કરી દેવા સાસરિયાએ પરિણીતા ઉપર શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી સોનુ પ્રભુભાઈ દાયમા, પ્રભુભાઈ હરજીભાઈ (સસરા), સજ્જનબેન (સાસુ) સપનાબેન અોમ ગરાસિયા, પૂજાબેન પ્રભુભાઈ (નાણંદ) રહે. સલાબતપુરા જન્નતીબાગ ઝૂંપડપટ્ટી) વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઅોએ એક સંપ થઈને ફરિયાદી પરિણીતાને મ્હેણાં- ટોણાં મારી શારીરિક-માનસિક- ત્રાસ ગુજારી ઢીકમુક્કીનો માર મારી દહેજ પેટે રૂપિયા એક-બે લાખની માગણી કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમજ ફરિયાદી માતાનું મકાન તેમના નામે નહીં કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ફરિયાદી નોંધી તપાસી હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY