દશેરા પર્વ નિમિત્તે શહેરભરમાં ફાફડા અને જલેબીની જ્યાફત

0
265

સુરત, તા. ૧૮
ઉત્સવઘેલા સુરતીલાલાઅો દ્વારા આજે દશેરા નિમિત્તે સવારથી જ ફરસાણની દુકાને લાંબી લાઈન લગાવી ફાફડા જેટલી ખરીદતા દેખાયા હતા. સાંજે રાવણ દહન સાથે દશેરા ઉત્સવ ઉજવશે.
દશેરા નિમિત્તે ફાફડા જલેબીની દુકાનો પર આજે વહેલી સવારથી જ લાંબી કતારો જાવા મળી હતી. જાણીતા અને માણીતા દુકાને થી જ ફાફડા જલેબ ખરીધવા માટે સુરતીલાલાઅો દ્વારા લાંબા લાઈનમાં ઊભા રહા હતા. મૂળ સુરતની જેમજ આજુબાજુના અન્ય વિસ્તારોમાં પણ સવારથી જ ફરસાણ અને મીઠાઈની દુકાનો પર ફાફડા જલેબી ખરીદવા માટે ભારે ભીડ જાવા મળી હતી.
દશેરા નિમિત્તે શહેરવાસી મોટા પ્રમાણમાં ફાફડા જલેબી આરોગતા હોય છે તેને ધ્યાન રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ શહેરની વિવિધ ફરસાણની દુકાનેથી ફાફડા-જલેબીના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા લેવામાં આવેલ નમૂનાનો રિપોર્ટ બે-ત્રણ સપ્ïતાહ બાદ આવશે ત્યાïર સુધી શહેરવાસી ફાફડા – જલેબી પચાવી ગયા હશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY