અભદ્ર ભાષાના ઉપયોગ બાદ રાખી સાવંત સામે ભીમ આર્મીએ નોંધાવી પોલીસ ફરિયાદ

0
9

મુંબઈ,તા.૧૯
મી ટુ કેમ્પેઈનને લઈને હાલ ઘણા વિવાદો ચાલી રહ્યા છે. રાખી સાવંત સામે હાલમાં જ મી ટુને લઈને ભીમ આર્મી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે રાખીએ પત્રકારોની સામે અશ્લીલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. તેણે ઘણી બધી બાબતો પર ધમકી આપી છે અને ન બોલવાનું બોલી નાખ્યું હતું. બોલીવુડની અભિનેત્રી રાખી સવંત વિરુદ્ધ મુંબઈની ભીમ આર્મીએ એક એફઆઈઆર નોંધાઈ છે.
આ ફરિયાદ બે પેજમાં લખવામાં આવો છે. જેમાં લખવામાં આવ્યું છે કે રાખી સાવંતે એક અનુસુચિત કાર્યક્રમમાં આવીને આખા મીડિયાની સામે ધમકી આપી અને ઘણા અશ્લીલ શબ્દો પણ બોલી હતી.
તમને જણાવી દઈએ કે રાખી સાવંતે તનુ શ્રી દત્તા પર ઘણા આરોપ લગાવ્યા હતા જેમાં તે નાના પાટેકર અને ગણેશ આચાર્યનો બચાવ કરતી જાવા મળી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY