શ્રીરંગ અવધૂત બાપજી ની ૫૦ મી પુણ્યતિથિએ કરજણ શહેર માં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નિકળી

0
1228

શ્રી રંગ અવધૂત મહારાજ ની ૫૦મી પુણ્યતિથિ નિમિત્તે કરજણ દત્ત મંદીરે ધૂન અને શોભાયાત્રા નીકળી હતી કરજણ જલારામ ચાર રસ્તા પર આવેલ દત્તમંદિર થી બેન્ડવાજા સાથે શોભાયાત્રા નીકળી હતી.જે ધૂન માં “નારેશ્વર નાથ મારો રંગ અવધૂત” ભક્તોએ ભાવભેર ગાઈ હતી.જેમાં મોટી સંખ્યા માં રંગભક્તો ઉપસ્થિત રહયા હતા.સમગ્ર વાતાવરણ રંગમય બની ગયું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY