વલસાડ, તા.૨૪
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં દર્પણ પ્રદર્શન કક્ષ (મીરર ગેલેરી) અને નવપ્રવર્તન કેન્દ્ર (ઇનોવેશન હબ) એમ બે નવી સુવિધાઅો પ્રજા માટે શરૂ કરવામાં આવનાર છે. આ સુવિધાઅો વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે તા.૨૬/૧૦/૧૮ના રોજ સવારે ૧૧-૦૦ વાગે ખુલ્લી મૂકાશે. આ અવસરે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ તેમજ કલેકટર સી.આર.ખરસાણ પણ હાજર રહેશે. આ સભારંભમાં ઉપસ્થિત રહેવા તેમજ નવીન સુવિધાઅોનો લાભ લેવા સૌને અનુરોધ કરાયો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




