લેસ્બિન છે તનુશ્રી દત્તા, મારા પર વારંવાર ગુજાર્યો બળાત્કાર : રાખી સાવંત

0
30

મુંબઈ,તા.૨૫
બોલીવુડ અભિનેતા નાના પાટેકર અને તનુશ્રી દત્તા વચ્ચે શરૂ થયેલા ૧૦ વર્ષ જુના વિવાદમાં રાખી સાવંત પણ વચ્ચે કૂદી પડી છે. પહેલા તો રાખીએ તનુશ્રીને ઘણું ખરું-ખોટું કહ્યું અને આરોપ લગાવ્યો છે કે તે સંપૂર્ણ રીતે જૂઠ બોલી રહી છે. રાખીએ કહ્યું કે તનુશ્રી બોલીવુડને બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે. બંને વચ્ચેની આ લડાઈ માનહાનિનાં કેસ સુધી પહોંચી ગઈ છે. હવે રાખી સાવંતે તનુશ્રી પર એકવાર ફરી આરોપ લગાવ્યા છે.
રાખી સાવંતે કહ્યું કે, “તનુશ્રી અંદરથી છોકરો છે. તેણે મારી સાથે વારંવાર રેપ કર્યો. મને આ કહેતા ઘણી જ શરમ આવી રહી છે અને દુઃખ થઈ રહ્યું છે કે આજથી ૧૨ વર્ષ પહેલા મારી સાથે રેપ થયો હતો. એક છોકરી તરીકે મારે આવુ ના કહેવું જાઇએ.
રાખી સાવંતે વધુમાં કહ્યું, “મારી આંખોમાં આસૂ છે. મારુ હ્રદય ભાંગી ચુકવ્યું હતુ. મને અંદરથી તકલીફ થઈ રહી છે, આજ સુધી જીભ નથી ખોલી. મને નામ લેતા ડર લાગી રહ્યો છે કારણ કે વારંવાર ધમકીઓ મળી રહી છે. મારવાની ધમકીઓ આપવામાં આવે છે. ગેંગરેપની ધમકીઓ મળી રહી છે. પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી ચુકી છું. ઘણું Meetoo થઈ રહ્યું છે, હવે હું ઇચ્છું કે ઈંજીરી્‌ર્ર્ થાય. મારો રેપ વારંવાર તનુશ્રી દત્તાએ કર્યો છે. હવે તમે કહેશો કે આવું કઈ રીતે? કલમ ૩૭૭ લાગુ કરવામાં આવી છે. તમને શું લાગે છે તનુશ્રી દત્તાએ કેમ મુંડન કરાવ્યું? તે એક છોકરી નહીં, પરંતુ છોકરો છે. અંદરથી તે છોકરો છે. તનુશ્રી આજથી ૧૨ વર્ષ પહેલા મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તે મને રેવ પાર્ટીઓમાં લઇને જતી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY