બાબાએ પરિણિત દંપતિને પોતાની સાથે સેક્સ કરાવ્યું,કોર્ટે ફટકારી ૧૦ વર્ષની જેલ

0
20

થાણે,તા.૨૬
મહારાષ્ટ્રના થાણેમાં પોતાને હીલર બતાવનારા એક વ્યકિતએ પરિણીત દંપતિને પોતાની સાથે સેક્સ કરાવ્યું. તેણે નિઃસંતાન દંપતિને દાવો કર્યો હતો કે જા તેઓ તેમની સામે સેક્સ કરશે તો તેમને સંતાન પ્રાપ્તિ થશે. કોર્ટે હીલરને આ મામલે ૧૦ વર્ષની સજા સંભળાવી છે.
૨૦૧૪માં નિઃસંતાન દંપતિએ એક યોગેશ કૂપેકરનો સંપર્ક કર્યો. યોગેશન આ અહેસાસ થયો કે દંપતિ બાળક માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ૨૦૧૬માં યોગેશે દંપતિને તેની સામે સેક્સ કરવા કહ્યું હતું. તેણે કહ્યું કે મહિલાના શરીરમાં થોડી સમસ્યા છે. જ્યારે આ દંપતિ તેની સામે સેક્સ કરશે તો તેઓ મહિલાની ખામી પકડી લેશે અને સારવાર બાદ મહિલા ગર્ભવતી થઈ જશે.
એટલું જ નહીં, યોગેશે દંપતિ પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા પણ લીધા. જ્યારે દંપતિને લાગ્યું કે ઠગ બાબાએ તેમને ઠગી લીધા છે તો આ દંપતિએ તેની સામે એફઆઈઆર નોંધાવી દીધી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના બાદ મહિલા તણાવમાં આવી હતી. મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY