વેપારીના બેંક ખાતામાંથી રૂા. ૫૦ હજાર ગાયબ થયા

0
277

સુરત, તા. ૨૭
રિંગરોડ પર આવેલી ટીટી ટાવર માર્કેટમાં સાડીનો વેપાર કરતા મગોબના વેપારીનું એકાઉન્ટ હેડ કરી રૂ. ૫૦,૦૦૦ ઉપાડી લેવાનો કિસ્સો સામે આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના પુણા-કુંભારિયા રોડ પર અભિષેક રેસિડેન્સીમાં રહેતા મનીષકુમાર મધુરામ રાવલ રિંગરોડ પર ટી.ટી. ટાવરનાં આવેલી દુકાન નંબર ૧૦૨૭માં સિદ્ધિ સાડીના નામે વેપાર કરે છે. વેપારી મનીષભાઈ આઈડીબીઆઈ બેન્ક, રિંગરોડ શાખામાં કરંટ એકાઉન્ટ ધરાવે છે. કોઈક અજાણ્યાએ મનીષકુમાર રાવલનું એકાઉન્ટ હેક કરી તેનાથી ૫૦ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. ઠગાઈના બનાવ અંગે મનીષકુમારે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY