ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા રન ફોર યુનિટી દોડનું આયોજન કરાયું.

0
238

અગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મ જયંતિના ભાગ રુપે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શુક્રવારના રોજ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ પોલીસ જવાનો ,સામાજિક સંસ્થાઓ અને અધિકારોઓ પણ જોડાયા હતા. રન ફોર યુનિટી દોડને સફળ બનાવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા,ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, ડીડીઓ ક્ષિપ્રા અગ્રે, ભરૂચના ધારા સભ્ય દુષ્યંત પટેલ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા દોડવીરોને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ દોડ ભરૂચ એબીસી સર્કલથી નીકળી નંદેલાવ, શ્રવણ ચોકડી, શેરપુરા થઈ દહેગામ ત્રણ રસ્ત પાસે તેની પુર્ણાહુતી થઈ હતી.

ધનંજય ઝવેરી:- 9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY