મૂળી તાલુકાનાં લિયા ગામે આવેલ પ્રખ્યાત વચ્છરાજદાદાનાં મંદિરે દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે અાવે છે ત્યારે આ ભક્તોને લાભ મળે તે હેતુથી સર્વરોગ નિદાનકેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ પ્રસંગે ડોક્ટર જસ્મિનભાઇ રાવલ, રાજેન્દ્રસિંહ પરમાર, સંકેતભાઇ, સરપંચ તનવિરસિંહ, હિતેશભાઇ ગાંધી, સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહિયા હતા.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




