ન્યુ દિલ્હી,તા.૨૮
દેશના વિદેશી હૂંડિયામણમાં ૨૬ ઓક્ટોબરે સમાપ્ત થયેલા સપ્તાહમાં ૯.૪૨ કરોડ ડોલર જેટલોઘટાડો થયો છે. ૨૬ ઓક્ટોબરે સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ ૩૯૩.૫૨ અબજડોલર જેટલું હતું. આ સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ ૨૮૮૬૧.૭ અબજ રૂપિયા બરાબર થઈ ચુક્્યું છે.
આ સમયગાળામાં દેશનો સુવર્ણ ભંડાર ૨૦.૫૨ અબજ ડોલર એટલે કે ૧૪૮૮.૯અબજ રૂપિયા બરાબર રહ્યો છે. આ સમયગાળામાં દેશના એસડીઆરનું મૂલ્ય ૭૩ લાખ ડોલર ઘટીને૧.૪૬ અબજ ડોલર જેટલો રહી ગયો છે. તેનું મૂલ્ય ૧૦૭.૬ અબજ રૂપિયા બરાબર છે.આઈએમએફમાં દેશના હાલના ભંડારનું મૂલ્ય ૧.૨૩ કરોડ ડોલરથી ઘટીને ૨.૪૫ અબજ ડોલરનોંધાયું છે અને તે ૧૮૦.૬ અબજ રૂપિયા બરાબર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




