ગો બેક ગો બેક યોગી ,ઉત્તરપ્રદેશ ને લૂંટી લીધું શું હવે ગુજરાત ને લૂંટવા આવ્યા છો

0
323

ગો બેક ગો બેક યોગી ,ઉત્તરપ્રદેશ ને લૂંટી લીધું શું હવે ગુજરાત ને લૂંટવા આવ્યા છો…ના નારા સાથે આદિવાસિયો નું વિરોધ પ્રદશન ,ચાર ની અટક

રાજપીપળા : આદિવાસી આગેવાનો ો ટેુ નો વિોધ આજે પણ યથાવતાજ જોવા મળ્યો હતો ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી અને સી એમ રૂપાણી શુક્રવારે સ્ટેચ્યુ ની મુલાકાતે આવ્યા ત્યારે શરૂઆત થી સ્ટેચ્યુ નો વિરોધ કરતા આદિવાસી દ્વારા નવા નવા સુત્રોચાર કર્યા જેમાં ગો બેક ગો બેક યોગી ,ઉત્તરપ્રદેશ ને લૂંટી લીધું શું હવે ગુજરાત ને લૂંટવા આવ્યા છો , હમારે આદિવાસી ક્ષેત્ર મેં ભવન બનાને કે લીએ ખુદ ઉત્તરપ્રદેશ સે જમીન લેકર આયે , હિન્દૂ મુસ્લિમ ની રાજનીતિ કરનારા એન્કાઉન્ટર સ્પેસ્યાલીસ્ટ યુ પી સી એમ યોગી શું આદિવાસીઓ ને ડરાવવા આવ્યા હતા …? આદિવાસીઓ ને ડરપોક ના સમજતા ,મોદી , યોગી ,શાહ રૂપાણી તમારી હિટલરશાહી અંત નજીક છે ,પર્યાવરણ ,ભારતીય બંધારણ અને આદિવાસીઓ નો વિરોધ બંધ કરો જેવા નારા લગાવી કાળા વાવટા ફરકાવતા આદિવાસીઓ પૈકી ડૉ.પ્રફુલભાઈ દેવજીભાઈ વસાવા ,બાલુભાઈ શેરાભાઈ તડવી ,બાલુભાઈ લાલજીભાઈ તડવી અને પીન્કેશ કાલિદાસભાઈ વસાવા ની સી એમ રૂપાણી અને યોગી ની મુલાકાત વખતે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવા બદલ સવારે 11-30 કલાકે કેવડિયા પોલીસે જી પી એક્ટ કલમ 68 મુજબ અટક કરી બપોરે ત્રણ વાગે ચારેય ને મુક્ત કર્યા હોવાનું કેવડિયા પોલીસે જણાવ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY