ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે રાજસ્થાનથી દસ માસથી ગુમ થનાર છોકરીને શોધીને રાજસ્થાન પોલીસને સોંપી.

0
62

રાજસ્થાનના રાજસમદ જિલ્લાના દિવેર પોલીસ મથકની હદમાંથી ૧૦ મહિનાથી ગુમ થયેલ છોકરીને ભરૂચની પેરોલ ફર્લો સ્કોડે શોધી નાખીને ત્યાંની પોલીસને સોંપી દીધી છે.

ભરૂચ જિલ્લા ફર્લો સ્કોડના સ્ટાફે જિલ્લા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામગીરીમાં હતા.તે દરમ્યાન રાજસ્થાન રાજ્યની રાજસમદ જિલ્લાના દિવેર પોલીસ મથકની હદમાંની ૧૦ મહિનાથી ગમ થનાર છોકરી સુમાનકુમારી ફતેસિંગ ચૌહાણ, ઉ,વર્ષ ૧૮.૫ ગામ છાપલી તા, ભીમ,જિલ્લો રાજસમદને ઝઘડિયા જીઆઇડીસીના એર લિકવિડ કંપનીની બાજુમાં આવેલ દેવ સત્ય ઇન્ડસ્ટ્રીઝ ખાતેથી શોધી કાઢીને રાજેસ્થાન પોલીસને સોંપણી કરી છે.તથા જેની આગળની કાર્યવાહી ઝઘડિયા પોલીસ ચલાવી રહી છે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY