કામના ફરીયાદી નાણાં ધીરધાર નો ધંધો કરતાં હોય તેઓને ઈન્કમટેક્ષની નોટીસ મળતા તે અન્વયે આગળની કાર્યવાહી નહીં કરવા તથા હેરાન ગતિ નહી કરવા આ કામના આરોપી રવિન્દ્ર શ્રવણકુમાર બોકડે ઈન્કમટેક્સ ઓફિસર,વાપી.વર્ગ.૨ નાઓએ ફરીયાદી પાસે રૂપિયા ૨,૦૦,૦૦૦/- ની માંગણી કરતા રકઝક ને અંતે રૂપિયા ૧,૫૫,૦૦૦/- લાંચ પેટે આરોપી એ માંગણી કરતા,ફરીયાદી આ રકમ આપવા નહી માંગતા હોય એ. સી. બી. નો સંપર્ક કરતા ૨ નવેમ્બરે લાંચનું છટકું ગોઠવતા, આરોપીએ ફરીયાદીને પ્રમુખ ગ્રીન રેસીડેન્સી સામે,ચલા દમણ રોડ, વાપી, જી.વલસાડ પાસે બોલાવી રૂપિયા ૧,૫૫,૦૦૦/- સ્વીકારી પરંતુ અધિકારીને લાંચના છટકાનો શક પડતાં પોતાની કાર પુરઝડપે ચલાવી નાસવા જતા એ. સી.બી. ની ટીમ દ્વારા રોકવા જતા સાહેદ એ.એસ.આઈ. ની ઉપર ગાડી ચડાવવાની કોશિશ કરી,પગ ઉપરથી ગાડી હંકારી જમણા પગમાં તથા જમણા હાથમાં ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની કોશિશ કરી તેમજ જાહેર જનતા મા ભય ઉત્પન્ન કરી રાહદારી લોકોના જીવને જોખમ થાય તે રીતે કાર પૂરઝડપે હંકારી નાસી ગયેલ જેથી તેના વિરુદ્ધ લાંચનો ગુનો તથા આઈ.પી.સી.મુજબ નો ગુનો દાખલ કરીને વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર,બી. કે. વનાર સુરત ગ્રામ્યનાઓ ચલાવી રહ્યા છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





