આંજણામાં વેસ્ટ ચિન્ધીનો કચરો સળગાવતા પોલીસ ફરિયાદ આગ લગાડવાના કારણે જાન-માલને ખતરો ઉભો થયો

0
11

સુરત, તા.૫
ગત તા.૩-૧૧-૨૦૧૮ના રોજ સુરત મહાનગર પાલિકાના ફાયર ડીપાર્ટમેન્ટ મેસેજ આપતા લીંબાયત ઝોનમાં આંજણા ફાર્મ તરણકુંડની બાજુમાં મોમીન ઈન્ડસટ્રીઝની સામે આવેલ ખુલ્લા પ્લોટમાં કાપડનો ચિન્દીનો વેસ્ટ મટીરિયલનો જથ્થામાં સંગ્રહ કરેલ હતો. જેમાં અચાનક અંદાજીત ૫૦૦ ટન કરતા વધુ મટીરિયલ સળગી ગયેલ હતો. જેમાં આઈસર કંપનીનો એક ટેમ્પો પાર્ક કરેલ હતો. જે સળગી ગયેલ હતો. આગ જાતા જાહેર હિતમાં આજુબાજુની મિલકત અને તેના કામ કરતા લોકોની જાનહાનિ થઈ શકે છે. તેમજ ઘનકચરા અધિનિયમ ૨૦૧૬ સબબ આ બાબતે કબજેદારની બેદરકારી જાતા સા.ઈ.ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY