વલસાડ, તા.૫
વલસાડ શહેરના જ્યોતિ હોલ ખાતે રોટરી કલબ દ્વારા અોપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ૪ વર્ષથી ૮૪ વર્ષના ૧૪૦ રમતવીરોએ ચેસનું કૌશલ્ય પ્રદર્શિત કર્યુ હતું. આ ટુર્નામેન્ટમાં પ્લેયર અોફ ટુર્નામેન્ટ એસ.બી.વિવેક રહયા હતા. અન્ડર ૧પમાં સુમિત શાહુ, અન્ડર ૧૧માં ધ્યેય અગ્રવાલ ચેમ્પિયન બન્યા હતા. દિવ્યાંગ કેટેગરીમાં સુરતના મનોજ સંઘવી અબવ ૬૦માં યંગ એટ હાર્ટનો એવોર્ડ અમદાવાદના પંકજ ગાંધીને અપાયો હતો. બેસ્ટ વુમન તરીકે પ્રિતી લેનવાલા રહયા હતા. બેસ્ટ કોચને દ્રોણાચાર્ય એવોર્ડ અપાયો હતો. જેમાં એકલવ્ય વિરાફ અવારી, વિક્રમ મિશ્રા, મહાદેવ, રેવનકર, મિત ઠાકરારે એવોર્ડ એનાયત કરાયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



