સામખયારીના સાહુનગરમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો

0
377

ભુજ કચ્છ: સામખયારીના સાહુનગરમાંથી ઇંગ્લિશ દારૂ પકડી પાડ્યો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે. સિસોદિયા તથા એ.પી.જાડેજા માર્ગદર્શન હેઠળ આધોઈ સાહુનગર ખાતે રહેતા આરોપી લખમણ પુના મણકાના રહેણાક મકાનમાં દરોડો પાડતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની ૨૦ બોટલ તથા બીયરના ટીન ૨ જેની કુલ કિં.રૂ. ૭૨૦૦નો વેચાણથી ગેરકાયદેસર વગર પાસ પરમીટે તેના કબજામાં રાખી નાસી જઇ ગુનો કરેલ હોય તે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY