હિન્દી ટેટ-૫ સેટનું પેપર લીક મામલે ત્રણની ધરપકડ

0
40

અરવલ્લી,તા.૨૨
અરવલ્લીમાં હિન્દી ટેટ-૫ સેટનુ પેપર લીક થવાના મામલે પોલીસે દિલ્લીમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.. ત્રણેય આરોપીઓને દિલ્લીમાંથી ટ્રાન્સફર વોરંટથી ગુજરાતમાં લાવવામાં આવ્યા છે.
મહત્વનુ છે કે, ૨૯ જુલાઈના રોજ યોજાયેલી દિન્હી ટેટ-૫ની પરીક્ષાનુ પેપર લીક થયુ હતુ.. પેપર પહેલા સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયુ હતુ.
પેપર વાયરલ થતા હજારો ઉમેરવારોના ભવિષ્ય સામે સવાલ ઉભા થયા હતા. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. પોલીસે દિલ્લીથી ૩ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY