લોકરક્ષક દળની પરીક્ષા આપવા જતા અરવલ્લીના આશાસ્પદ યુવાનનું મોત

0
53

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના મગોડી ગામના વિપુલ ખાંટ નામના આશાસ્પદ યુવાનનુ લોકરક્ષક દળની કપડવંજ ખાતે પરીક્ષા આપવા જતાં બાયડ તાલુકાના સરસોલી ગામ પાસે ઝાડ સાથે બાઇક ટકરાતાં કરુણ મોત થતા સમગ્ર ગામમાં અરેરાટી સાથે ગમગીની ફેલાઈ ગઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY