હાલ વોટ્સએપ પર ચૂંટણી ટાણે એક વિડિઓ વાયરલ થયો છે જેમાં રાહુલ ગાંધી આ દેશ ને બે વિભાગ કે પ્રદેશ માં ન વહેંચાય તેમ કહી ન્યૂનતમ દરેક ગરીબ ના ખાતા માં સરકાર વેતન ચુકાવશે એમ કહેતા નજરે પડે છે અને તેઓ હલમાજ જીતેલા ત્રણ રાજ્યો ના નામ સહિત દેશ ના અન્ય રાજ્ય ના નાગરિકો ને વચન આપતા દેખાય છે ભગવાન કરે આ જુમલો ન નીકળે.
પણ પ્રજા ને એ નથી સમજાતું કે આ કેવી રીતે શક્ય બનશે.અરે મિનિમમ વેજીસ વધારી 15000/- કરવા ની ફરજ પાડો તોય ઘણું એમ પ્રજા માં ગણગણાટ છે
ધનંજય ઝવેરી
9878406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




