બોટાદમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા જન જાગૃતિ રેલી યોજાઈ

0
286

બોટાદ મા નાઈ સમાજ (હેર કટીંગ એસોસિયેશન) દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા જન જાગૃતિ રેલી યોજવામાં આવી તા. ૨૨-૧૨-૨૦૧૮ શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે બોટાદ નગરપાલિકા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ રેલી આયોજન કરાયું આ રેલી બોટાદના જ્યોતિગ્રામ સર્કલ થી લઈને એસ.ટી.બસ સ્ટેન્ડ સુધી આ રેલી યોજાઈ જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર હાજર રહ્યા હતા આ રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં જન જાગૃતિ લાવી ભારત ને ગંદકી મુકત કરવા સાથે સ્વસ્થ ભારત – સ્વસ્થ ભારત હતો રેલીમાં બહોળી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર(બોટાદ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY