ટેસ્ટ ક્રિકેટ સૌથી ‘અઘરા’ પ્રકારની રમત : દ્રવિડ

0
38

બેંગલુરુ,તા.૨૫
ભારતના ૧૯-હેઠળના ખેલાડીઓના કોચ રાહુલ દ્રવિડ પોતાના શિષ્યોને ટેસ્ટ ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કરે છે કારણ કે તેના મત મુજબ તે સૌથી ‘અઘરા’ પ્રકારની રમત છે.
ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને કેપ્ટન દ્રવિડે કહ્યું હતું કે પોતે હંમેશાં તેના શિષ્યોને કહેતો હોય છે કે ટેસ્ટ ક્રિકેટમાં રમવાથી સૌથી વધુ સંતોષ મળતો હોય છે.
“ટેસ્ટ ક્રિકેટ સૌથી કઠિનપણે રમાતું હોય છે અને તેમાં ભાગ લેવામાં પૂરો સંતોષ પ્રાપ્ત થતો હોય છે, એમ તેણે અહીં કહેતા ઉમેયુર્‌ં હતું કે ટેસ્ટ ક્રિકેટ સૌથી મોટી કસોટી છે કે જેમાં પાંચ દિવસ દરમિયાન તમારી શારીરિક અને માનસિક કસોટી થતી હોય છે તથા તમારી ટેકિનક અને ભાવના પણ પ્રદર્શિત થતી હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY