ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેનદ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા તથા પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અનુસંધાને વાગરા પો.સ્ટે. ગુ.રનં. ! ૨૪/૨૦૧૮ ઈ.પી.કો.કલમ- 30૭,3૨૩,૪૯૮(ક)૫૦૪,૧૧૪ મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી અમરસિંહ બેચરસિંહ ચૌહાણ ઉ.વ.૬૫ રહે.વછનાદ શેઠફળિયુ તા.વાગરા જી.ભરૂચ નાની તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવતા આરોપીને તા.૦૫/૦૧/૧૮ નારોજ અટક કરી વાગરા પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





