ઉદ્યોગપતિઓના ૨૦૦થી વધુ એમઓયુ રાજસ્થાન સરકાર રદ્દ કરશે

0
3

જયપુર,તા.૮
રોકાણમાં રસ નહી દાખવનાર ઉદ્યોગપતિઓના ૨૦૦થી વધારે એમઓયુ રાજસ્થાનની નવી કોંગ્રેસ સરકારે રદ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અનિલ અંબાણી અને ગૌતમ અદાણીની કંપનીઓનો પણ સમાવેશ થાય છે. વસુંધરા રાજે સરકારે ૨૦૧૫માં યોજેલી ઈન્વેસ્ટર સમિટમાં ૪૦૭ એમઓયુ થયા હતા અને ૩.૩૭ લાખ કરોડના રોકાણનો વાયદો થયો હતો.
જાકે ઉદ્યોગમંત્રી પરસાદીલાલ મીણાના કહેવા પ્રમાણે એ પછી માત્ર ૧૨૪ એમઓયુ પર કામ થયુ હતુ.જેમાંથી ૧૨૦૦૦ કરોડનું રોકાણ રાજસ્થાનમાં આવ્યુ હતુ.જાકે મોટી કંપનીઓએ કામ શુ નથી કર્યુ અને તેમને એમઓયુ રદ કરવા નોટિસ અપાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY