બીજી એપ્રિલે એસ.સી. એસ.ટી સહિતના સંગઠનો દ્રારા અપાયેલ ભારત બંધના એલાન ને નર્મદા જિલ્લા આદિવાસી યુવાનોનું સમર્થન,કલેક્ટરને આવેદન 

0
35

રાજપીપલા: બીજી એપ્રિલે એટ્રોસિટી એક્ટના કાયદામાં થયેલા ફેરફાર માટે ભારત બંધનું એલાન અપાયું છે ત્યારે નર્મદા જિલ્લાના આદિવાસી યુવાનો એ પણ ટેકો જાહેર કરતા આજે નર્મદા કલેક્ટર ને આવેદન આપ્યું હતું અને જિલ્લા વાસીઓને આ બંધ માં જોડાવા અને સહકાર આપવા જણાવ્યું હતું જેમાં વિજય વસવા,મહેશ વસાવા સહિતના યુવાનો એ આ કાયદા માં થયેલા ફેરફાર ને વખોડી ભારત બંધન ના એલાનમાં જોડાવા સમર્થન આપવા અને નર્મદા જિલ્લા માં પણ તમામને બંધમાં સહકાર આપવા જણાવ્યું છે

રિપોર્ટર- નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY