ગણતંત્ર દિને કે.પી. ગ્રુપ દ્વારા ધ્વજવંદન

0
9

સુરત, તા.૨૯
૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે કે.પી. હ્નામન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (કે.પી. ગ્રુપ) દ્વારા ફીરદોશ ટાવર, અડાજણ પાટીયા સુરત ખાતે સવારે ૯.૪૫ કલાકે ભરતભાઈ સી. ગોધાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કે.પી. ગ્રુપના ચેરમેન ફારૂક પટેલ ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓ આયશા, ઉંમર, ધ્વનિ, અમન, મુબીન, સરીતા, અફજલ, સલમા, અલી વિજેતાઅોને કે.પી. ગ્રુપના ચેરમેન ફારૂક પટેલ હસ્તક ઈનામો વહેંચવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કે.પી. હ્નામન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન સેક્રેટરી અફ્ફાન પટેલે કર્યુ હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY