રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં ૭૦મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

0
15

ડો. પ્રશાંતભાઈ કારીયાના હસ્તે ધ્વજવંદન
સુરત, તા.૨૯
રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલ અને લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડન્સી દ્વારા ૭૦માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે સ્પોર્ટ્સવીકના સમાપનનો કાર્યક્રમ સંપન્ïન થયો હતો. ધ્વજવંદન જાણીતા prdiatrician ડો. પ્રશાંતભાઈ કારીયાના વરદ હસ્તે તેમજ સ્પોર્ટસ ડેના કાર્યક્રમનું મશાલ પ્રગટાવી તેમજ તિરંગા બલુન ઉડાડી ­.જે.એમ. નાયક તથા લાયન આશિષ બાફના, લાયન નાગજીભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રેસિડેન્સી સ્કૂલના ટ્રસ્ટી લાયન હિતેન્દ્ર ચુડાવાળા, લાયન પ્રા.એન.એમ. કારીયા તથા લાયન્સ ક્લબ પ્રેસિડેન્સીના સભ્યો લા. પ્રકાશ ગજ્જર, લા.નિરજભાઈ શાહ, લા.કિરીટભાઈ ગજ્જર, લા.નિલમબેન ગજ્જરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યા કુ.દીપિકા શુકલએ કયુ* હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY