આજીડેમની ખાણમાંથી બે યુવાનોની લાશ મળી આવતા ખળભળાટ

0
27

રાજકોટ,
તા.૭/૪/૨૦૧૮

શહેરના આજી ડેમમાં વધુ બે યુવાનોની લાશ મળતા ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.આજીડેમના પાસે પાણી ભરાતી ખીણમા સવારે બે યુવાનોની લાશ દેખાતો કોઇએ તંત્રને જાણ કરી હતી.ઉલ્લેખનિય છે કે ગઇકાલે બે સગી બહેનો ન્હાવા પડી હતી અને બન્નેના મોત નિપજ્યા હતા.બે યુવાન બે દિવસથી ગુમ હોવાનુ જાણવા મળ્યુ છે.તેના વાલી વારસને જાણ કરવાની તજવીજ શરુ કરી દેવાય છે.

આજી ડેમમા બે યુવાનના લાશ મળતા તે નહાવા ડ્યા હોય અને ખીણ જેવા પાણીમા ગરક થઇ ગયા હોય તેવુ તારણ પોલીસકહી છે જા કે મૃતદેહો ફુલીને કોહવાય ગયા છે ઇજાના નિશાન પણ છે પાણીમા અંદર પથ્થરો લાગવાથી મોત થયુ કે ડુબવાથી કે પછી એન્ય કંઇ વાત છે તેને લઇ પોલીસે તે દિશામા તપાસ શરુ કરી છે જા કે બન્નેના મોતનુ કારણ પોસ્ટમોર્ટમ પછી વધુ સ્પષ્ટ થશ.છેલ્લા ૨૪ કલાકમાં ચારના મોત થતા તંત્રમા દોડઘામ જાવા મળી છે જા કે આ અગાઉ આજી ડેમમાં ન્હાવા ન જવાની અપીલ કરી હતી લોકો ઉચી પાળી પરથીસેલ્ફી લેતા આત્મહત્યા કરતા ત્યા પણ મનપા અને પોલીસ કમિશનરને જાળી ફિટ કરાવી દીધી છે છતા આવા બનાવો બનતા રહે છે ..

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નાસીકનો સૈયદ પરિવાર અઠવાડિયાથી રોજગારી અર્થે રાજકોટ આવ્યો હતો, શુક્રવારે પરિવારના પુરુષ સભ્યો ચોટિલા ગયા હતા ત્યારે ઝૂંપડામાં હાજર ચાર યુવતીઓ ઉનાળાના તાપથી કંટાળી ડેમના પાણીમાં નહાવા ડેમે પહોંચી હતી જેમાં બે યુવતી ડૂબી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ચોટિલાથી પરિવારજનો પરત આવી ગયા હતા અને એક સાથે બબ્બે દીકરીઓનાં મોતથી ગમગીની છવાઇ ગઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY