વડોદરાના કયા જાણીતા મોલમાં ગ્રાહકો છેતરાયા…જુવો આ અહેવાલ 

0
44

બરોડા ડી માર્ટ મોલ માં વજનમાં ગ્રાહકો છેતરાતા હોવાની ફરિયાદ 

સસ્તું મેળવવાની લાલચમાં મોલમાં જતા ગ્રાહકો એ ચેતવા જેવો વીડિઓ, શું દરેક મોલમાં આવી ગોલમાલ થતી હશે…?!

વહીવટી તંત્ર હપ્તા ખાવામાં મસ્ત હોય ત્યારે ગ્રાહકો છેતરાય એ સ્વાભાવિક છે ત્યારે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ વાત પણ સાચીજ છે .

મિત્રો આજે વડોદરા ડી માર્ટ મા અમે વજન કૌભાંડ ખુલલુ પાડયુ છે.મિત્રો તમે ડી માટઁ મા સસ્તું મલશે એમ કહી જાવ છો ત્યારે મિત્રો આ વિડીયો અમે લીધો અને બધા વજન કાટા પર ડી માટઁના તૈયાર પેકેટ વજન કર્યા તમામ વજન કાટા પર અલગ વજન દરેક મા ઓછુ વજન ત્યાંના ગાહકો આ જોતા ચોકી ઊઠયા….શુ આવુ દરેક ડી માટઁમા થાય છે…?! કયારે જનતા જાગશે…? વડોદરા ફતેગંજમા આ બન્યું છે આમા રોજ એક લાખ ગાહક આવે છે..ગણો કેટલા રુપિયાનો ફાયદો મોલના સંચાલકને…? રોજ કેટલા લોકો છેતરાય છે આ મોલમાં …?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY