આજરોજપોલીસ મહાનિરિક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેન્જ ભુજ નાઓની સૂચના અને જી.એમ.હડિયા પો.સ.ઇ. આર.આર.સેલ ભુજ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. અંબાલાલ તથા અ.હેડ.કોન્સ. વિપુલભાઈ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો થરા ટાઉનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકત મળેલ કે (૧) આડેસર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૧૬૩/૧૮ પ્રોહી કલમ-૬૫એઇ, ૧૧૬(૨), ૮૧ (૨) ગાંધીધામ એ ડિવિઝન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૩૮૫/૧૮ પ્રોહી કલમ-૬૫એઇ, ૧૧૬(૨), ૯૯, ૯૮(૨), ૮૧ (૩)ગાંધીધામ એ ડિવિઝન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૩૯૬/૧૮ પ્રોહી કલમ-૬૫એઇ, ૧૧૬(૨), ૯૮(૨), ૮૧ (૪)ભચાઉ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૨૨૪/૧૮ પ્રોહી કલમ-૬૫એઇ, ૧૧૬(૨), ૯૮(૨), ૮૧ (૫)રાપર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૨૨૩/૧૮ પ્રોહી કલમ-૬૫એઇ, ૧૧૬(૨), ૯૮(૨), ૮૧ (૬)સામખીયારીપો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૧૭૮/૧૮ પ્રોહી કલમ-૬૫એઇ, ૧૧૬(૨), ૮૧ મુજબના ગુન્હાઓમાં નાસ્તો ફરતો આરોપી પુનાભાઈ ભાણાભાઈ ભરવાડ રહે.રાપર તકીયાવાસ તા.રાપર વાળો ફોર્ચ્યુનર ગાડીમાં આવી રહેલ છે.
જે હકીકત આધારે વોચમાં રહી સદરી ઈસમને ફોર્ચ્યુનાર ગાડી તથા ૫ મોબાઇલ ફોન મળી કી. રૂ.૧૫,૦૮૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
ગૌતમ બુચીયા
રિપોર્ટર કચ્છ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






