પ્રાપ્ત થતી વિગતો અનુસાર આમોદ તાલુકાના સમની ગામ નજીક આવેલ સુડી ગામ ના પાટીયા નજીક ટ્રક નંબર rj 51 GA 1079 બાઈકનંબર gj 16 AL 3480 ને ટક્કર મારતા બાઈક પર સવાર નરેન્દ્ર ભાઈ શુરેશ ભાઈ પાટણ વાડીયા નુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પોહોંચતા 108 દ્વારા આમોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ ના પગલે ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો જયારે પોલીસે ટ્ક ચાલક ને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"