ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આગ લાગતા દર્દીઓ માં દોડધામ મચી ;મોકડ્રીલ હોવાથી હાશકારો.

0
258

આજ રોજ બપોર ના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલ માં આગ લાગી હતી.જેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ ને કરતા ફાયર ના જવાનો સમયસર સિવિલ હોસ્પિટલ પહોંચી આગ ઉપર કાબુ કર્યો હતો.જોકે સમગ્ર મામલો ભરૂચ વહીવટી તંત્ર દ્વારા લોક જાગૃતિ અર્થે માત્ર મોકડ્રિલ હતો.જે દ્વારા સિવિલ હોસ્પિટલ સ્ટાફ તેમજ હાજર રહેલા સર્વે ને આગ ,અકસ્માત કવ કુદરતી આફત વેળા કેવા કેવા સલામતી ને અટકાયતી પગલા લઈ જાન માલ નું રક્ષણ કરી શકાય તે વિસ્તૃત વરીતે સમજાવવાનો આSહય માત્ર હતો.સરકારી તંત્ર દ્વારા આવા પ્રયોગો થાય તોજ જાગૃતિ આવે તેવો સુર પ્રજામાં ઉભો થયો હતો

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY