ચોટીલા તાલુકાના પિપરાળી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગામ લોકો દ્વારા તાળાબંદી કરવામા આવી

0
13

મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના પિપરાળી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટરની અનિયમિતતાના કારણે ત્રાસેલા ગામલોકોએ તાળાબંદી કરી છે. પિપરાળી ગામમાં ડોકટર અનિયમિતતાના કારણે દર્દીઓને મુસ્કેલીઓનો સામનો કરવાઓ પડતો હતો. ગામના સરકાર ને વારવાર રજૂઆત કરવા હોવા છતા પણ ડોક્ટરોની અનિયમિતતા જોવા મળતી હતી.

દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY