યુ.જી.સી ના નિયમો મુજબ પ્રોફેસર અને 10 વર્ષ ના અનુભવ ની પ્રાથમિક જરૂરિયાત

0
37

જયારે એમ.કે ભાવનગર યુનિ.ના કુલપતિ પદ પર બેસેલા ડો.ઝાલા, એમ.જી.સાયન્સ કોલેજ ,અમદાવાદ ના માત્ર અસોસિયેટ પ્રોફેસર છે.. એમ.કે.ભાવનગર યુનિવર્સિટી ના ચર્ચાસ્પદ અને તમામ મોરચે નિષ્ફળ તેમજ બોગસ ભરતી ના ગંભીર આક્ષેપો ધરાવતા વર્તમાન કુલપતિ ઝાલા સાહેબ કુલપતિ પદ માટે ગેરલાયક હોઈ ,નામદાર ગુજ.હાઈકોર્ટ માં રિટ દાખલ થઈ. 3 જુલાઈ એ મુદત..

આ રિટ મહામાહિમ રાજ્યપાલશ્રી દ્વારા નિયુક્ત સેનેટ સભ્ય મહેબૂબ બલોચ દ્વારા દાખલ કરવામાં આવી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY