ધ્રાંગધ્રા ખાતે ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ નો સમૂહ લગ્ન તેમજ યજ્ઞોપવિત યોજાઈ ગયો.

0
11

ધ્રાંગધ્રા ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ દ્વારા 23 મો સમૂહ લગ્ન તેમજ 25 મો યજ્ઞોપવિત (જનોઈ) નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણ નવદંપતી ઓ એ પ્રભુતામાં પગલાં પાડેલ સાથે એક બટુકને યજ્ઞોપવિત (જનોઈ) પણ ધારણ કરેલ બ્રહ્મસમાજ દ્વારા છેલ્લા 23 વર્ષથી આ કાર્ય ચાલુ છે.

સમાજ તરફથી દીકરીને સેટી, કબાટ, ગાદલા, જગ,સોનાની નથ, ચાંદીના છડા, જેવી 40 થી વધુ વસ્તુ આપવામાં આવેલ.
જ્યારે બટુક ને ધોતી, ઝભ્ભો જેવી વસ્તુ આપવામાં આવેલ
હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY