સમગ્ર રાષ્ટ્રમાં લાગુ કરો એનઆરસી : આસામ મુખ્યમંત્રી

0
39

ગૌહાટી,તા.૧૧
આ દરમિયાન, ભાજપના નેતા અને આસામના પ્રધાન સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે એનઆરસીને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે. ‘એનઆરસીઃ ડિફેંડિંગ ધ બોર્ડર્સ, સિક્યોરિંગ ધ કલ્ચર’ વિષય પર એક સેમિનારને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે ભારતના યોગ્ય નાગરિકોને તેમની નાગરિકતા સાબિત કરવા અને એનઆરસીની છેલ્લી યાદીમાં તેમના નામ સામેલ કરવા માટે પૂરતી તક આપવામાં આવશે.
સેમિનારમાં સોનોવાલે જણાવ્યું કે, ‘એનઆરસી બધા રાજ્યોમાં લાગુ કરવામાં આવે. આ તે દસ્તાવેજો છે જે બધા ભારતીઓને રક્ષણ આપે છે. આસામમાં એનઆરસીમાં નામ ના હોય તેવા લોકો અન્ય રાજ્યોમાં જઈ શકે છે, તે માટે સખત પગલાં લેવા જોઈએ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY