ગતરોજ તાપી એસીબી દ્વારા તાપી જિલ્લા એલસીબી પીએસઆઇ મહામૂનકર ને સફળ ટ્રેપ દ્વારા પકડી લેવામાં આવ્યો ત્યારે લોકચર્ચા મુજબ આ મહાશય હાલમાજ પીએસઆઇ બની તાપી જિલ્લામાં ગયા હતા અને એલસીબી જેવું જવાબદારી નું ખાતું મળતાજ કહેવાય છે કે જૂની રિત રસમો અપનાવવાનું શરૂ કરી દીધું હોવા ની ચર્ચાએ જોર પકડ્યું હતું અને તે સાચી ઠરી.એસીબી જો આ તોડબાજ ની મિલકતો ની ચકાસણી કરે તોજ ખરી સંપત ની સંપત્તિ સામે આવે તેમ છે.આ લાચિયા મહાશય પહેલા ક્યાંકયા નોકરી કરીને પ્રમોશન લઇ આવ્યા તેનો અભ્યાસ થાય તોજ સાચી હકીકત બહાર આવે બિનસત્તાવાર સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ અગાવ વડોદરા મહાનગર માં પણ કોઈ ચાવીરૂપ હોદ્દા પર કામ કરી તગડી કમાણી ભેગી કરી હોવાની સંભાવના પણ નકારી ન શકાય ત્યારે આ સમગ્ર વિષયે એસીબી જો ઊંડાણપૂર્વક તપાસ કરે તો ઘણી વિગતો સપાટી પર આવે તેમ છે જોવાનું એ રહે છે કે તપાસ નો દોર કેટલો લાંબો અને મજબૂત થાય છે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"