અંકલેશ્વર ના મીરાનગરમાં આવેલ શોપિંગમાં ગેસના ગોડાઉનમાં આગ લાગતાં નાસ ભાગ મચી જવા પામી હતી.

0
188

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ના મીરનાગર વીસ્તાર કે જે ખૂબ જ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે જેમાં બધી જ દુકાનો એક બાદ એક અડી ને આવેલી છે. જેમાં આજરોજ સવારના સંજય ગુપ્તા નામ ઈસમના ગેસના નાના બોટલના ગોડાઉનમા એકાએક આગ લાગતા જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં.જેની જાણ સ્થાનિક લોકોએ ફાયર ટેન્ડરને કરવામાં આવતા પહેલા પાણીનો મારો ચલાવી આગને કાબુમા લેવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બધા જ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા હતા.ત્યારબાદ ફાયર લાસ્કરોએ આવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.અટર એ ઉલ્લેખનીય છે કે શું દુકાનદાર પાસે એક્સપલોસીવ લાયસન્સ છે?હું તેણે પુરવઠા ખાતા ની પરવાનગી મેળવી છે? જે તપાસ નો વિષય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY