જૂની અદાવતમાં યુવક પર ફટકા વડે હુમલો

0
14

સુરત, તા. ૧૫
પુણા અર્ચના સ્કૂલ પાસે સીતારામ સોસાયટીના નાકા પર જૂની અદાવતને ધ્યાનમાં રાખી એક રાજસ્થાની યુવકને લાકડાનો ફટકો મારી શરીરના જુદા-જુદા ભાગે ઈજાઅો પહો઼ચાડી એક્ટિવા બાઈક પર આવેલા બે ઈસમો પર ફરાર થઈ ગયા હોવાનો બનાવ પુણા પોલીસ મથકમાં નોîધાયો હતો. પુણા પોલીસે મારા-મારીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના મૂળ જાલોર જિલ્લાના વતની અને હાલમાં પુણા સીતાïરામ સો. વિભાગ-૧માં રહેતા હિંમતરામ યમનાજી ચૌધરી ગતરોજ રાત્રિના સુમારે સીતારામ સોસાયટી પાસેથી પસાર થતો હતો ત્યારે એક્ટિવા પર આવેલા બે અજાણ્યા ઈસમોએ તેના પર લાકડાના ફટકા વડે હુમલો કરી માથાના ભાગે તેમજ હાથ પગના ભાગે ગંભીર ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયા હતા. જૂની અદાવતમાં હુમલાનો ભોગ બનેલા ઈજાગ્રસ્ત યુવકે પુણા પોલીસ મથકે ફરિયાદ નોîધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY