સુરત, તા. ૧૫
ડીંડોલીની શૈલ સંજીવની હેલ્થકેરમાં થેરાપીની ટ્રિટમેન્ટ આવતી મહિલાઅોને નિર્વસ્ત્ર કરી અસંખ્ય ક્લીપ બનાવવાની ચકચારિત ઘટનામાં ડીંડોલી પોલીસે આરોપી મોહંમદે બિલાલ સામાન્ય કલમ હેઠળ ધરપકડ કરી જામીન ઉપર છોડી મૂકવાના પ્રકરણમાં ડીંડોલી પોલીસની ભૂમિકા સામે લોકોમાં ભારે રોષ જાવા મળે છે. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ આ અત્યંત શરમજનક અને ચકચારિત કેસ હોવા છતાં પણ ડીંડોલી પોલીસે આરોપી બિલાલનો મોબાઈલ ફોન કે પછી સીસી ટીવી કેમેરા, કોમ્યૂટર જપ્ત કરીને પાસ કરવાને બદલે કુંડળીમાં ગોળ ભાંગ્યો હોવાનું લોકોના મુખે ચર્ચાઈ રહ્નાં છે.
ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં અમો હજુ તપાસ કરી રહ્ના છે. આ શૈલ સંજીવની હેલ્થકેરમાં વિકૃત થેરાપીસ્ટ બિલાલની છેડતીનો ભોગ બનેલી મહિલાઅોને પોલીસ સ્ટેશનનો સંપર્ક સાંધવા પણ જાણકારી આપવામાં આવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




