સુરત, તા. ૧૫
રાજદ્રોહના ગુનાના આરોપી અલ્પેશ કથીરિયાની આગોતરા જામીન અરજીની દલીલો પૂરી થઈ ગયા બાદ અોર્ડર ૨૦મીએ થવાની શક્યતાઅો રહેલી છે. જાકે, આજે આ અોર્ડર થવાનો હતો, પરંતુ સંજાગોવશાત આગોતરા જામીનનો અોર્ડર થયો ન હતો. એવું બચાવ પક્ષના એડવોકેટ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એગવી છે કે, અમરોલી પોલીસ મથકમાં ડીસીપી મકરંદ ચૌહાણે હાર્દિક, ચિરાગ અને વિપુલ દેસાઈ વિરુદ્ધ રાજદ્રોહની ફરિયાદ દાખલ કરી હતી. ચાર્જશીટમાં આરોપી કલ્પેશ કથીરિયાને પકડવાનો બાકી હોવાનું દર્શાવવામાં આવતા તેણે એડવોકેટ દ્વારા એક આગોતરા જામીન અરજી સુરત સેશન્સ કોર્ટમાં કરી હતી. જેની દલીલો મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળા તથા બચાવ પક્ષના એડવોકેટ કરી હતી બંને પક્ષોની દલીલો પૂરી થયા બાદ આજે અોર્ડર થવાનો હતો, પરંતુ હવે ૨૦મી અોક્ટોબરના રોજ અલ્પેશ કથીરિયાની આગોતરા જામીનનો અોર્ડર થશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




