મુંબઈ,તા.૨૭
સરોગસીના સબ્જેક્ટ પર આધારિત રાઇટર્સ સિદ્ધાર્થ અને ગરિમાની આગામી ફિલ્મ માટે ઐશ્વર્યા રાય બચ્ચન પહેલી પસંદગી હતી. જાકે, એક રિપોર્ટ અનુસાર આ એક્ટ્રેસે આ ફિલ્મ માટે સ્પષ્ટ ના પાડી દીધી છે.
એક સોર્સે કહ્યું હતું કે, ‘ઐશ્વર્યાને આ ફિલ્મનો કન્સેપ્ટ ગમ્યો હતો, પરંતુ સ્ક્રિપ્ટના સંબંધમાં તેને કેટલીક શંકાઓ હતી. તેણે આ રાઇટર્સને સ્ક્રિપ્ટમાં રહેલી કેટલીક ખામીઓ દૂર કરવા કહ્યું હતું. સિદ્ધાર્થ અને ગરિમાનો બેઝિક આઇડિયા સ્ટ્રોંગ હતો, પરંતુ સ્ટોરીમાં કેટલાક પ્રોબ્લેમ્સ હતા. આ એક્ટ્રેસે આ પ્રોબ્લેમ્સ બાબતે રાઇટર્સનું ધ્યાન દોર્યું હતું. સુધારા બાદ તેમણે નવી સ્ક્રિપ્ટની સાથે તેનો એપ્રોચ કર્યો હતો, છતાં એશ એની સાથે રિલેટ નહોતી કરી શકી. એટલે તેણે આ ફિલ્મની ટીમને જણાવ્યું હતું કે, તે આ ફિલ્મ નહીં કરી શકે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






